.jpg)
Posted By : Admin | Respiratory Health
છાતીમાં Wheezing થાય ત્યારે શું સમજવું?
શ્વાસ લેતાં કે છોડતાં સીટી અથવા સીસકારા જેવો અવાજ આવે તેને Wheezing કહેવામાં આવે છે. સામાન્ય રીતે હવાની નળીઓ સાંકડી થવાથી હવા પસાર થાય ત્યારે આ અવાજ થઈ શકે છે.
Wheezingના સંભવિત કારણો
- Asthma
- COPD
- Bronchitis
- Respiratory infection
- Allergy
- Airway irritation
- ક્યારેક airwayમાં અવરોધ
Asthmaમાં airwayમાં સોજો અને સંકોચન થવાથી Wheezing થઈ શકે છે.
શું Wheezing હંમેશા Asthma છે?
ના.
Wheezingના ઘણા કારણો હોઈ શકે છે. તેથી પહેલીવાર Wheezing થાય અથવા વારંવાર થાય તો ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય છે.
ડૉક્ટર શું તપાસી શકે?
લક્ષણો પ્રમાણે:
- Chest examination
- Oxygen saturation
- Spirometry
- Chest X-ray
- Allergy-related evaluation
જવી તપાસ જરૂરી બની શકે છે.