
માઈગ્રેન એ બાળકમાં થતો પુનરાવર્તિત (વારંવાર થતો) માથાનો દુખાવો છે, જે સામાન્ય માથાના દુખાવાથી વધુ તીવ્ર હોય છે.
તેમાં સાથે-સાથે અન્ય લક્ષણો પણ હોય છે જેમ કે: ઊલ્ટી, પ્રકાશ સામે સહનશક્તિ ઓછી થવી, થાક લાગવો, અને ચીડિયાપણું.
Symptoms of Migraine in Children :
- માથાની એક અથવા બન્ને બાજુ દુખાવું
- દુખાવાની સાથે ઊલ્ટી કે માથા ઘૂમવાની લાગણી
- પ્રકાશ અને અવાજથી તકલીફ
- ઊંઘ આવી જવી કે થાક લાગવો
- ભૂખ ન લાગવી
- બહુ નાનાં બાળકો ચિડી જાય અથવા હાથથી માથું દબાવવાની કોશિશ કરે
સંભવિત કારણો (Triggers)
- ઊંઘ ન લેવવી અથવા ખૂબ ઊંઘવી
- ભૂખ્યા રહેવું
- ટેન્શન (સ્કૂલના હોપકામ, પરીક્ષા)
- ચોકલેટ, ચીઝ, જંકફૂડ, અથવા ફાસ્ટફૂડ
- ઝળહળતું પ્રકાશ (TV, Mobile Screen)
- હોર્મોનલ ફેરફાર (ટીનએજમાં)
ઘરેલું ઈલાજ :
- પૂરતી ઊંઘ
- નિયમિત ભોજન
- સ્ક્રીન ટાઈમ મર્યાદિત
- પાણી પૂરતું પીવું
- “ટ્રિગર ફૂડ” ટાળવું