
Child Neurology એ ન્યૂરોલોજીનું એક વિશિષ્ટ શાખા છે જે બાળકોમાં મગજ, મજ્જાસૂત્ર (spinal cord), નસો અને પેશીઓ સાથે સંકળાયેલા રોગોનું નિદાન અને સારવાર કરે છે.
સામાન્ય રોગો જેમાં બાળક ન્યૂરોલોજીનો સમાવેશ થાય છે:
- મગજનું વિકાસ ન થવું (Developmental Delay)
- મિરગી (Epilepsy)
- અટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)
- ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (Autism)
- સીરેબ્રલ પાલ્સી (Cerebral Palsy)
- માથાનો દુખાવો / માઇગ્રેન (Headache / Migraine)
- દિમાગી ચોટ (Brain Injury)
- મસલ ડિસ્ટ્રોફી અને નસોના રોગો (Muscular Dystrophy & Neuropathies)
ક્યારે બાળક ન્યૂરોલોજિસ્ટને મળવું જોઈએ?
જો તમારું બાળક:
- હંમેશા Developmental milestone પામવામાં મોડું કરે
- દુખાવા વગર often fall થાય છે
- બોલવામાં કે સમજવામાં મોઢું કરે છે
- અચાનક ખંચીઓ આવે છે
- લાંબા સમયથી માથાનો દુખાવો રહે છે.
--> Epilepsy એ મગજની એક લાંબા સમય સુધી રહેતી તકલીફ છે, જેમાં વ્યક્તિને વારંવાર "ખાંચ " (seizures) આવે છે. ખાંચ એ મગજની નસોમાં અચાનક વિદ્યુત પ્રવાહમાં થતા અવ્યવસ્થિત ફેરફારના કારણે શરીરનું નિયંત્રણ ગુમાવવું હોય છે.
Epilepsy (લક્ષણો) :
- અચાનક આખું શરીર ફફડાવું
- થોડીવાર માટે બેહોશ થઇ જવું
- આંખ ઊંધી થઇ જવી
- મોંમાંથી ફીણ આવવું
- થોડા સેકન્ડ માટે શૂન્યમાં જોતા રહેવું (કોઈ પ્રતિસાદ ન આપવો)
- થાક લાગવો, સૂઇ જવું
જીવનશૈલીમાં ફેરફાર કરવાથી ખાંચ થી બચી શકાય છે.
- ઊંઘ પૂરતી લેવવી
- થાક ન લાગે એ રીતે કામ કરવું
- ઝળહળતા પ્રકાશથી બચવું