
Posted By : Dr. Dhruv Desai | Pediatric Gastroenterologist
બાળકોના પેટના રોગોના નિષ્ણાત – પીડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ વિશે જાણો
એવા ડોક્ટર જે બાળકોના પાચનતંત્ર (પેટ અને પેટ સંબંધિત રોગો) ની નિદાન અને સારવાર કરે છે.
તેઓ કયા રોગોની સારવાર કરે છે?
| રોગ/સ્થિતિ | સમજ |
| વારંવાર પેટમાં દુખાવું | અસિડીટી, ગેસ, ઈન્ફેક્શન |
| કબજિયાત / ડાયરીયા | પાચન સમસ્યાઓ |
| જીર્ણ દુધ પીવાથી allergy | Lactose intolerance |
| ઉલટીઓ | Acidity, infections |
| લીવરની તકલીફ | પીડિયાટ્રિક હેપેટાઈટિસ, લિવર એનઝાઈમ વધવું |
| પેટ ફૂલો હોય, ભુખ ન લાગે | Malabsorption / Celiac disease |
| પેલે ભોજન ખાધા પછી પાચન ન થાય | Reflux (GERD) |
તેઓ શું કરે છે?
બાળક માટે ખાસ ડાયટ પ્લાન બનાવે છે લેબ ટેસ્ટ, એલર્જી ટેસ્ટ કે સ્કેન દ્વારા તપાસ કરે છે. એન્ડોસ્કોપી અથવા કોલોનોસ્કોપી જેવા ટેસ્ટ પણ જો જરૂરી હોય તો કરે છે. લાંબા ગાળાના પાચન રોગોની દેખરેખ રાખે છે.
કબજિયાત એટલે શું?
જ્યારે બાળકનું પખાન: 2-3 દિવસ સુધી ન થાય, કરવામાં મુશ્કેલી પડે (ઘણું દબાવવું પડે), પખાન અત્યંત કરકસર હોય, થતી વખતે બાળક રડે, પેટ દબાવે, તો આ સ્થિતિને કબજિયાત (Constipation) કહે છે