News Detail

Posted By : Admin    |   Pathology Lab
કઈ ઉંમરે કયા ટેસ્ટ જરૂરી છે?

યોગ્ય સ્વાસ્થ્ય જાળવવા માટે ઉંમર પ્રમાણે યોગ્ય તપાસ પસંદ કરવી જરૂરી બને છે:

  • ૨૦ થી ૩૦ વર્ષની ઉંમર:
    • વાર્ષિક કે છ મહિનામાં બ્લડ પ્રેશર માપવું.
    • કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (CBC) અને થાઇરોઇડ ટેસ્ટ.
    • ફાસ્ટિંગ બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ (લિપિડ પ્રોફાઇલ).
  • ૩૦ થી ૪૦ વર્ષની ઉંમર:
    • લિપિડ પ્રોફાઇલ દર વર્ષે કરાવવું.
    • લીવર ફંક્શન ટેસ્ટ (LFT) અને કિડની ફંક્શન ટેસ્ટ (KFT).
    • સ્ત્રીઓ માટે પેવિક અને પેપ સ્મિયર (Pap Smear) તપાસ.
  • ૪૦ વર્ષ પછી:
    • હાર્ટ માટે ઈસીજી (ECG) કે ટ્રેડમિલ ટેસ્ટ (TMT).
    • વિટામિન ડી અને બી-૧૨ નું સ્તરો તપાસવું.
    • સ્ત્રીઓ માટે મેમોગ્રાફી અને પુરુષો માટે પ્રોસ્ટેટ સ્ક્રિનિંગ.