
Posted By : Admin | Health & Lifestyle
ચક્કર આવે છે કે આસપાસની દુનિયા ફરતી લાગે છે?
Dizziness અને Vertigo વચ્ચેનો તફાવત સમજવો જરૂરી
“મને ચક્કર આવે છે” એક સામાન્ય ફરિયાદ છે, પરંતુ દરેક ચક્કરનું કારણ એકસરખું નથી.
કોઈને ઊભા થતાં હળવાશ લાગે છે, કોઈને balance બગડતું લાગે છે અને કોઈને લાગે છે કે આખું રૂમ ફરતું હોય. આ છેલ્લી સ્થિતિને સામાન્ય રીતે Vertigo તરીકે ઓળખવામાં આવે છે.