News Detail

Posted By : Admin    |   Health & Lifestyle
Ashwagandha: 24 અઠવાડિયાના ઉપયોગ વિશે શું કહે છે સંશોધન?

Ashwagandha: 24 અઠવાડિયાના ઉપયોગ વિશે શું કહે છે સંશોધન?

પરંપરાગત ઔષધિથી આધુનિક clinical research સુધી

Ashwagandha એટલે Withania somnifera—આયુર્વેદમાં લાંબા સમયથી ઉપયોગમાં લેવાતી ઔષધીય વનસ્પતિ.

આજે તેનો ઉપયોગ stress, sleep, energy અને general wellness માટે supplementsના સ્વરૂપે કરવામાં આવે છે. પરંતુ “natural” એટલે દરેક વ્યક્તિ માટે automatically safe—એવું માનવું યોગ્ય નથી.