.jpg)
Posted By : Admin | Health & Lifestyle
Shavingને Waxingના “Hidden Costs”: ત્વચા સાથે શું થઈ શકે?
Unwanted hair removal માટે shaving અને waxing સામાન્ય પદ્ધતિઓ છે. બંનેની પોતાની સુવિધા અને સંભવિત સમસ્યાઓ છે.
Shaving
સંભવિત સમસ્યાઓ
- Razor burn
- cuts
- skin irritation
- ingrown hair
- folliculitis
Shaving safely
- clean razor
- shaving gel/cream
- hair growthની દિશામાં shave કરવું
- blunt razor ટાળવું
Waxing
Waxingમાં hair root સાથે ખેંચાય છે તેથી result shaving કરતાં લાંબો રહી શકે છે.
પરંતુ:
- redness
- pain
- irritation
- ingrown hair
- folliculitis
- pigmentation
થઈ શકે છે.
ખાસ ધ્યાન
Active skin infection, open wound અથવા irritated skin પર waxing ન કરવી.