
Posted By : Admin | Health & Lifestyle
પાચન નબળું લાગે છે? આ protein અને fibre-rich food અજમાવો
કઠોળવર્ગીય શાકભાજી અને legumesને થાળીમાં કેવી રીતે સામેલ કરશો?
પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે માત્ર digestive drinks અથવા supplements પર આધાર રાખવાની જરૂર નથી. રોજિંદા આહારમાં પૂરતું fibre, protein અને પાણી મેળવવું પણ ખૂબ મહત્વનું છે.
સત્તુ, ચણા, beans, lentils અને અન્ય legumes આ માટે ઉપયોગી food group છે.