.jpg)
Posted By : Admin | Health & Lifestyle
No-Cook Weekend Lunch
રસોડામાં લાંબો સમય વિતાવ્યા વગર બનાવી શકાય એવા 5 સરળ અને પૌષ્ટિક વિકલ્પો
Weekend એટલે આરામ. પરંતુ “આજે lunchમાં શું બનાવવું?” એવો પ્રશ્ન ફરીથી kitchenમાં લઈ જાય છે.
No-cook lunchનો અર્થ માત્ર packaged food ખાવું નથી. યોગ્ય ingredients હોય તો cooking વગર પણ balanced meal બનાવી શકાય છે.
1. Sprouts Chaat Bowl
સામગ્રી:
- moong sprouts
- cucumber
- tomato
- onion
- coriander
- lemon
- થોડું roasted chana
આમાં fibre અને plant protein બંને મળી શકે છે.
2. Curd Vegetable Bowl
દહીંમાં:
- cucumber
- carrot
- tomato
- roasted seeds
- coriander
ઉમેરીને સરળ bowl બનાવી શકાય.
3. Paneer Salad Wrap
Whole-wheat roti/wrapમાં:
- paneer
- cucumber
- tomato
- lettuce
- mint chutney
ભરીને quick lunch તૈયાર.
4. Fruit + Nut Yogurt Bowl
Unsweetened curd/Greek yogurt સાથે:
- seasonal fruit
- થોડા walnuts
- almonds
- seeds
ઉમેરી શકાય.
5. Chana Salad
Boiled chana + cucumber + tomato + onion + lemon + coriander.
ચણામાં protein અને fibre હોવાથી તે simple snack કરતાં વધુ satisfying lunch component બની શકે છે.