.jpg)
Posted By : Admin | Health & Lifestyle
Potato Chipsના બદલે 8 Smart Snacks
સાંજના સમયે ભૂખ લાગે ત્યારે potato chips, namkeen અથવા biscuits સરળ વિકલ્પ લાગે છે.
પરંતુ snack એટલે માત્ર “કંઈક ખાઈ લેવું” નહીં. યોગ્ય snack meal વચ્ચે hunger control કરવામાં મદદ કરી શકે છે.