News Detail

Posted By : Admin    |   Health & Lifestyle
કિડનીમાંથી Protein Leak થઈ રહ્યું હોય તો ખબર પણ ન પડે! Proteinuriaને સમજીએ

આપણા શરીરમાં protein ખૂબ મહત્વનું છે. તે muscles બનાવવા, tissue repair અને immune function માટે જરૂરી છે.

સ્વસ્થ કિડની સામાન્ય રીતે proteinને લોહીમાં જ રાખે છે. જો કિડનીના filtering systemમાં સમસ્યા થાય તો protein urineમાં બહાર નીકળી શકે છે. આ સ્થિતિને Proteinuria અથવા Albuminuria કહેવાય છે.