News Detail

Posted By : Admin    |   Health & Lifestyle
Banana Peel Skin અને Hair માટે? Viral Beauty Hack પાછળનું સત્ય

Banana peelને skin પર ઘસવાથી skin bright થાય છે, pigmentation ઘટે છે અથવા hair growth વધે છે—આવા claims સોશિયલ મીડિયા પર ઘણીવાર જોવા મળે છે.

પરંતુ viral beauty tip અને medically proven treatment એક જ વસ્તુ નથી.