News Detail

Posted By : Admin    |   Health & Lifestyle
રાત્રે Overthinking કેમ વધે છે? “Replay Mode”માંથી મનને કેવી રીતે બહાર લાવવું?

“કાલે મેં આવું કેમ કહ્યું?”

“એ વ્યક્તિએ આવું કેમ કર્યું?”

“જો આવું થઈ ગયું તો?”

“મારે ત્યારે બીજું કરવું જોઈએ હતું…”

આ પ્રકારના વિચારોને ઘણીવાર rumination અથવા overthinking તરીકે ઓળખવામાં આવે છે.

રાત્રે આ વધુ તીવ્ર લાગે છે કારણ કે દિવસના distractions ઓછા થઈ જાય છે.