News Detail

Posted By : Admin    |   Health & Lifestyle
હાડકાં મજબૂત રાખવા માટે ભારતીય રસોડામાં જ છે ઘણા વિકલ્પો

હાડકાં આપણા શરીરનું માળખું જાળવે છે, પરંતુ આપણે ઘણીવાર તેની સંભાળ ત્યારે શરૂ કરીએ છીએ જ્યારે calcium deficiency અથવા bone-related problem સામે આવે.

હાડકાંની તંદુરસ્તી માટે માત્ર calcium જ નહીં, પરંતુ vitamin D, protein, physical activity અને સમગ્ર balanced diet પણ મહત્વપૂર્ણ છે. NHS મુજબ calcium હાડકાં માટે જરૂરી છે અને vitamin D શરીરને calcium absorb કરવામાં મદદ કરે છે.