
Posted By : Admin | Health & Lifestyle
સવારે ચહેરો ફૂલેલો લાગે છે? Facial Puffiness ઘટાડવાની 3 સરળ રીત
સવારે ઉઠ્યા પછી આંખોની આસપાસ અથવા ચહેરા પર થોડો puffiness દેખાવા પાછળ ઘણી સામાન્ય કારણો હોઈ શકે છે.
ઓછી ઊંઘ, વધારે મીઠું, allergies અને fluid retention જેવા કારણો આંખોની આસપાસ puffiness સાથે જોડાઈ શકે છે.