
Posted By : Admin | Health & Lifestyle
Liver Detox” માટે ફળો? પહેલા જાણો લિવર ખરેખર કેવી રીતે કામ કરે છે
“લિવરમાં ગંદકી જામી ગઈ છે અને ચાર ફળોથી તેને સાફ કરી શકાય છે” જેવી headlines સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળે છે.
પરંતુ અહીં એક મહત્વપૂર્ણ health fact સમજવો જરૂરી છે:
સ્વસ્થ લિવરને સાફ કરવા માટે કોઈ ખાસ fruit detoxની જરૂર નથી.
લિવર પોતે શરીરના metabolism અને detoxificationમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે nutrients process કરે છે, દવાઓ અને વિવિધ substancesને metabolize કરે છે અને bile બનાવે છે.