
Posted By : Admin | Health & Lifestyle
મોંઘા Perfumeને લાંબો સમય ટકાવવાની નાની Skin-Care Trick
મોંઘું perfume ખરીદ્યા પછી થોડા કલાકોમાં તેની fragrance ઓછી થઈ જાય તો નિરાશા થવી સ્વાભાવિક છે. પરંતુ perfume કેટલો સમય ટકશે તે માત્ર તેની કિંમત પર આધારિત નથી. Skinની સ્થિતિ, હવામાન, fragrance concentration અને application technique પણ અસર કરે છે.