.jpg)
Posted By : Admin | Health & Lifestyle
Squat કરતી વખતે ઘૂંટણમાંથી અવાજ આવે છે: શું ચિંતા કરવી?
Squat, stairs અથવા ઊભા-બેસતી વખતે ઘૂંટણમાંથી “કડકડ”, “ચટાક” અથવા “કરકર” અવાજ આવવો સામાન્ય અનુભવ છે.
Medical terminologyમાં તેને crepitus તરીકે ઓળખવામાં આવે છે.
અવાજ કેમ આવે છે?
Jointમાં synovial fluid હોય છે. તેમાં gas bubbles અને ligaments/tendonsની movementથી popping અથવા snapping sound થઈ શકે છે.
Pain વગર અવાજ?
જો માત્ર અવાજ આવે અને:
- pain ન હોય
- swelling ન હોય
- knee lock ન થાય
- instability ન હોય
તો ઘણીવાર તે serious problemનું સંકેત નથી.
ક્યારે ચિંતા કરવી?
જો cracking સાથે:
- દુખાવો
- swelling
- stiffness
- knee giving way
- locking
- walking difficulty
હોય તો medical evaluation જરૂરી બની શકે છે. Osteoarthritisમાં crepitus સાથે swelling, locking અને instability જેવા symptoms પણ જોવા મળી શકે છે.
Squat બંધ કરી દેવું?
માત્ર અવાજને કારણે squat અથવા exercise સંપૂર્ણપણે બંધ કરવાની જરૂર નથી.
જો pain હોય તો:
- weight ઘટાડો
- range of motion adjust કરો
- technique સુધારો
- physiotherapistની સલાહ લો
Knee Health માટે
- Quadriceps strengthening
- Hamstring strengthening
- Hip strengthening
- Walking
- Weight management
- Gradual exercise
ઉપયોગી બની શકે છે.