.jpg)
શરીરમાં થતો દરેક ફેરફાર ગંભીર રોગનું લક્ષણ નથી. પરંતુ કેટલીક સમસ્યાઓ લાંબા સમય સુધી રહે તો તેનું કારણ શોધવું જરૂરી છે.
કયા symptoms પર ધ્યાન આપવું?
સતત થાક
Sleep, stress, anemia, B12 deficiency, thyroid, diabetes સહિત અનેક કારણો હોઈ શકે છે.
અચાનક Weight Change
Diet અથવા activityમાં ફેરફાર વગર weight ઝડપથી બદલાય તો evaluation જરૂરી હોઈ શકે છે.
સતત Cough
લાંબો સમય રહેતો cough allergy, infection, asthma અથવા અન્ય કારણોસર થઈ શકે છે.
Joint Swelling
વારંવાર અથવા persistent swellingમાં arthritis અથવા અન્ય inflammatory conditionsની તપાસ જરૂરી હોઈ શકે છે.
Persistent Digestive Problems
વારંવાર bloating, diarrhea, constipation, abdominal pain અથવા blood in stool હોય તો medical evaluation જરૂરી છે.
Hair Loss
Sudden અથવા severe hair lossમાં nutritional, hormonal અથવા scalp-related causes તપાસવા પડે.
Mouth Ulcer
મોઢામાં ઘા લાંબા સમય સુધી ન ભરાય તો dentist અથવા doctorને બતાવવો.
Memory Changes
વારંવાર ભૂલકણાપણું, concentrationની સમસ્યા અથવા દૈનિક જીવનને અસર કરતી memory changesમાં યોગ્ય evaluation જરૂરી છે.