.jpg)
Posted By : Admin | Health & Lifestyle
Brain Health, Focus અને Memory માટે 7 Exercises
મગજના સ્વાસ્થ્ય માટે exercise અત્યંત મહત્વપૂર્ણ lifestyle factor છે.
1. Brisk Walking
સરળ, સસ્તી અને sustainable exercise છે.
2. Cycling
Cardiovascular fitness સુધારવામાં મદદ કરે છે.
3. Swimming
Low-impact exercise હોવાથી ઘણા લોકો માટે અનુકૂળ છે.
4. Dancing
Dancingમાં movement, coordination અને memoryનું સંયોજન થાય છે.
5. Strength Training
Muscle health ઉપરાંત overall metabolic health માટે પણ ઉપયોગી.
6. Yoga
Flexibility, balance અને stress managementમાં મદદરૂપ થઈ શકે છે.
7. Balance Exercises
ઉંમર વધતી જાય ત્યારે fall prevention માટે મહત્વપૂર્ણ બની શકે છે.
Brain health માટે exercise સિવાય
- 7–9 કલાકની યોગ્ય ઊંઘ
- Healthy diet
- Social interaction
- Blood pressure control
- Diabetes control
- Smoking ટાળવું
- Excess alcohol ટાળવું
પણ એટલું જ મહત્વપૂર્ણ છે.