.jpg)
Posted By : Admin | Emergency & First Aid
Electric Shock પછી તાત્કાલિક પગલાં
Electric shockમાં બહારથી નાની ઈજા દેખાય છતાં અંદરથી heart rhythm, breathing અથવા tissueને ગંભીર નુકસાન થઈ શકે છે. Electrical injuryમાં cardiac arrestનો પણ જોખમ હોય છે.
પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ નિયમ
Power supply બંધ કર્યા વગર વ્યક્તિને સ્પર્શ ન કરો.
Main switch/MCBથી electricity બંધ કરો.
પછી
- વીજળીનો સંપર્ક સંપૂર્ણપણે તૂટ્યો છે તેની ખાતરી કરો.
- વ્યક્તિની responsiveness અને breathing તપાસો.
- શ્વાસ ન હોય અથવા માત્ર gasping હોય તો CPR શરૂ કરો.
- AED ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરો.
- Burn હોય તો appropriate burn first aid આપો.
- Medical evaluation કરાવવી જરૂરી છે—નાની electrical burn પણ internal injuryનો સંકેત હોઈ શકે છે.